WordPress Website Banao Paisa Kamao (Gujarati Guide)

ગુજરાતી લોકો business મા તો ક્યારે પન પાછા ના પડે. તો પછી ઓનલાઈન business થી ઘરે બેઠા પૈસા કમાવાની (ghare betha paisa kamao) તક આપણે કઇ રીતે જવા દઇયે. તમારી પેહલી વર્ડપ્રેસ વેબસાઈટ બનાવવી એકદમ સરળ છે અને તેનાથી ઘરે બેઠા Website Banao Paisa Kamao. Step by Step Guide.

ઓનલાઈન ધંધો શરૂ કરવા માટે શુ જોઇયે?

કેટલું મૂડી રોકાણ કરવું પડે? Well, એટલી તો ગેરેંટી આપું છું કે આ ધંધા માટે લોન તો લેવી નહિ જ પડે.

Google, Flipkart, Amazon અને Snapdeal પરથી કઈ રીતે પૈસા બનાવવા?

ઓનલાઈન business થી કેટલા પૈસા કમાઇ શકીયે?

આ આવક કેટલા time સુધી મડશે?

જો આ બધા પ્રશ્ન તમારા દિમાગ આવ્યા હોય તો એ દર્શાવે છે કે તમે ઓનલાઈન business લોંગ ટર્મ માટે કરવા માગો છો કે જેની આવક every month સીધા તમારા બેંક એકાઉંટમા જમા થાય. તો આવો આપણે આ બધા સવાલો ના જવાબ detail મા જાણીયે.

WordPress Website Banao Paisa Kamao – વર્ડપ્રેસ વેબસાઇટ બનાવવી અને ઘરે બેઠા ઑનલાઇન પૈસા કમાઓ

હા આ છે તમારા પહેલા પ્રશ્ન નો જવાબ. કઈ રીતે?

  1. ગુગલ એડસેંસ ( google adsense ) – તમારી વેબસાઇટ પર ગુગલ એડસેંસ પ્રોગ્રામ દ્વારા ચાલતી જાહેરાતો activate કરો અને જેટલી આ જાહેરાતો પર બીજા user દ્વારા click થશે એટલા પૈસા તમારા એકાઉંટમા જમા થશે. 2015 માં ગુગલ એડસેંસ 10 બિલિયન ડોલર એટલે કે 10 અબજ ડોલર એમના publishers ને આપી ચુકી છે!!! આજ પ્રોગ્રામ internet પર ચાલતી ઘણી બધી વેબસાઇટની આવક નો સ્ત્રોત છે. વાંચો Google Adsense થી ઘરે બેઠા પૈસા કમાઓ
  2. Flipkart, Amazon અને Snapdeal ( affiliate marketing ) – તમારી વેબસાઇટ પર Flipkart, Amazon અથવા Snapdeal ની અફીલીયેટ link share કરો અને જયારે પણ બીજા user આ link પર ક્લીક કરીને shopping કરશે તો એનુ કમિશન તમારા એકાઉંટમા જમા થશે. આ કમિશન 15% સુધી હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

તો ઉપર ના બન્ને પ્રોગ્રામમા જોડાવા માટે તમારે કોઇ પૈસા ખર્ચવાની જરૂર નથી કેમકે બન્ને પ્રોગ્રામ free of charge કોઇ પણ યુઝર join કરી શકે છે. બસ એના માટે જરૂરી છે એક સારી વેબસાઇટનીવેબસાઈટ કેવી રીતે બનાવવી? આગડ વાચતા રહો.

વર્ડપ્રેસ વેબસાઈટ કે બ્લોગ બનાવવાની રીત આ મુજબ છે. બસ તમારે ડોમેઇન નેમ ( domain name ) અને વર્ડપ્રેસ હોસ્ટિંગ ( WordPress hosting ) ખરીદવુ પડશે. આ થઈ મૂડી રોકાણની વાત.

ગોડેડી પરથી ડોમેઇન કઇ રીતે ખરીદવુ – GoDaddy domain buy guide in Gujarati

આવો તમારો પહેલો ઓનલાઈન ગુજરાતી ધંધો ( online gujarati dhandho ) શરુ કરવા માટે જરૂરી ડોમેઇન ખરીદયે.

.COM ડોમેઇન નેમ રજીસ્ટ્રેસન માટે તમારે લગભગ 99 થી 125 રુપીયા ખર્ચવા પડશે પહેલા વર્ષ માટે.

ગોડેડી પરથી ડોમેઇન ખરીદો – buy domain from GoDaddy

ઉપર આપેલી link પરથી Godaddy ની વેબસાઇટ પર જાવ અને તમારૂ મનપસંદ ડોમેઇન Search કરો.

Website Banao Ane Online Paisa Kamao

 જો ડોમેઇન available હોય તો Select કરીને Continue to Cart પર ક્લીક કરો.

online gujarati dhandho

બીજા પેજ પર Scroll Down કરીને Continue to Cart પર ક્લીક કરો.

domain name registration ahmedabad guide

આ ડોમેઇન તમે એક, બે અથવા પાંચ વર્ષ માટે ખરીદી શકો છો. તમારી જરૂરીયાત મુજબ term select કરીને Proceed to Checkout પર ક્લીક કરો.

બીજા પેજ પર New Customers પર Continue કરી તમારી નામ વગેરેની details ભરો અને તમારુ નવુ ગોડેડી એકાઉંટ બનાવો.

Godaddy પર તમે SBI Net-banking અથવા SBI ના ATM Card થી પણ Payment કરી શકો છો. આ ઉપરાંત બિજા Credit or Debit Card થી પણ Payment સવિકાર્ય છે.

ghare betha paisa kamao

Congratulations તમારા પહેલા ડોમેઇન ની ખરીદી માટે. તમે ઓનલાઈન business start કરવાના પહેલા પગથીયા પર પગ રાખી ચુક્યા છો.

Online Business ideas in gujarat

તમારૂ ખરીદેલુ ડોમેઇન ગોડેડીના એકાઉંટ મા login કર્યા બાદ My Products પર ક્લીક કરીને Domains મા જોઇ શકશો.

વર્ડપ્રેસ વેબસાઈટ બનાવવા માટે હવે તમારી વેબસાઇટને internet પર LIVE કરવાનો સમય આવી ગયો છે. અને આ માટે તમારે એક સારા વર્ડપ્રેસ હોસ્ટિંગ ( WordPress hosting ) ની જરૂર પડશે કે જે server પર વેબસાઇટની બધી files store થાશે અને કોઈપણ યુઝર internet પરથી તમારી વેબસાઇટ ઓપન કરી શકશે. તો આપણે વર્ડપ્રેસ વેબ હોસ્ટિંગ માટે જરૂરી મુદા પર નજર કરીયે અને એક સારું વેબ હોસ્ટિંગ ( WordPress hosting – Web Hosting Ahmedabad ) ખરીદ કરીયે.

ખરીદો બેસ્ટ વર્ડપ્રેસ વેબ હોસ્ટિંગ અમદાવાદ

વર્ડપ્રેસ વેબ હોસ્ટિંગ ખરીદી કરતા પહેલા ધ્યાનમા લેવા જેવા મુદા – WordPress Hosting mate jaruri Margdarshan

  • વેબ હોસ્ટિંગની કીમત ( WordPress hosting pricing ) – કોઈપણ ચિઝની ખરીદી કરતા પહેલા આપણે એની કીમત જાણવી જરૂરી છે એવીજ રીતે વર્ડપ્રેસ વેબ હોસ્ટિંગની ખરીદી કરતા પહેલા કયો વેબસાઇટ હોસ્ટીંગ પ્લાન ખરીદવો જેમા આપણને સારું performance મડે અને કીમતમાં પણ આપણા ખીચ્ચાને વજન ના કરે એ જરૂરી છે.
  • હોસ્ટિંગ Performance – સારા હોસ્ટીંગ Performance માટે સારુ Server Hardware હોવુ જરૂરી છે. આપણા computer ની જેમ હોસ્ટીંગ Server ને પણ Processor અને RAM હોય છે. જેટલું સારુ હોસ્ટીંગ Performance એટલીજ તમારી વેબસાઇટ Fast Response કરશે. અને જે વેબસાઇટ ફાસ્ટ હશે તેજ ગુગલ રેંકીંગમા આગડ રહેશે.
  • વેબસાઇટ Traffic – એક સમયે જેટલા યુઝર તમારી વેબસાઇટ access કરશે તેને કહેવાશે તમારી વેબસાઇટનો Traffic. નવી વેબસાઇટ માટે શરૂઆતમા આ Traffic ઓછો હોય છે પરંતુ સમય જતા આ Traffic માં વધારો થાય છે અને જો તમારો હોસ્ટીંગ પ્લાન આ Traffic control ના કરી શકે તો તમારી વેબસાઇટ ક્રેશ crash થઈ શકે છે. Average Traffic માટે હોસ્ટગેટર – HostGator ના પ્લાન સારા રહેશે. Average થી વધારે Traffic માટે બ્લુહોસ્ટ – BlueHost બેસ્ટ છે. એકદમ High Traffic વેબસાઇટ માટે ડ્રીમહોસ્ટ – DreamHost ના સર્વર અજોડ છે.
  • ડીસ્ક સ્પેસ ( Disk Space ) – વેબસાઇટને લગતી બધી files store કરવા માટે ડીસ્ક સ્પેસ જરૂરી છે. સારા વર્ડપ્રેસ હોસ્ટીંગ plans અનલીમીટેડ ડીસ્ક સ્પેસની સાથે અનલીમીટેડ bandwidth પણ આપે છે.
  • Customer સ્પોર્ટ – વેબસાઇટ હોસ્ટીંગની સાથે સારો Customer સ્પોર્ટ પણ હોવો જોઇયે. સારા હોસ્ટીંગ આપનારા server જેવાકે હોસ્ટગેટર – HostGator ના સારી સર્વીસની સાથે કોઇપણ મુશ્કેલી વખતે Customer ને તુરંત સ્પોર્ટ પણ આપે છે.
  • cPanel/Pleask/વેબ હોસ્ટિંગ Control Panel – વેબસાઇટ હોસ્ટીંગને લગતા settings cPanel દ્વારા કરવામા આવે છે. સારા હોસ્ટીંગ આપનારા જેવાકે બ્લુહોસ્ટ – BlueHost કે જેમની cPanel એકદમ યુઝર ફ્રેંડલી છે જે તમને એક કલીક મા વર્ડપ્રેસ install કરવાનો option આપે છે.

ખરીદો બેસ્ટ વર્ડપ્રેસ વેબ હોસ્ટિંગ અમદાવાદ – HostGator Hosting Review ગુજરાતી માં

ગુજરાતી blogtips તમારી પેહલી વેબસાઇટ માટે હોસ્ટગેટર – HostGator ની સર્વીસ ખરીદવા માટે recommend કરે છે. શા માટે?

આપણે જોયુ કે વેબ હોસ્ટિંગ માટે એની કીમત, performance, Trafficડીસ્ક સ્પેસ, ક્સ્ટમર સ્પોર્ટ અને યુઝર ફ્રેંડલી cPanel જેવા મુદા પર ધ્યાન આપવું જરૂરી છે. અને મારા હોસ્ટગેટર – HostGator સાથેના અનુભવ પરથી એટલું કહી શકૂ કે હોસ્ટગેટર – HostGator ની સર્વીસ ઉપરના બધા મુદા પર Average Traffic માટે ખરી ઉતરે છે.

હોસ્ટગેટર સાથેનો મારો અનુભવ (Experience)

મારી બન્ને વેબસાઈટ ગુજરાતી Blog Tips અને Android Blog India ને હોસ્ટગેટર ના Hatching Plan પર હોસ્ટ કર્યા પછી એક મહિના સુધી ટેસ્ટ કર્યા બાદ મારો અનુભવ share કરું છું. ગુજરાતી Blog Tips તો નવી વેબસાઈટ હોવાથી એમાં daily 25 જેટલા ઓછા page views રહે છે જેથી આ વેબસાઈટ પર Hatching Plan ની કોઈ ખાસ અસર દેખાઈ નહિ. જયારે Android Blog India પર daily 25૦ page views જેટલો traffic રહેતો હોવાથી નીચે મુજબની અસર જોવા મળી.

  • Google Page Speed Insights પર વેબસાઈટ score ઈમ્પ્રુવ થયો. વેબસાઈટ પહેલા કરતા fast load થવા લાગી.
  • બહુ ઓછા સમય માટે વેબસાઈટ Down થવા લાગી. એટલે કે પહેલા કરતા વધારે Reliabe થઇ.
  • ઉપરના બન્ને કારણો ને લીધે થોડો website traffic વધ્યો.
hostgator hatching plan review

Payment Receipt Details

HostGator Hosting ના features – શા માટે હોસ્ટગેટર – HostGator નુ હોસ્ટિંગ ખરીદવુ જોઇયે

  • અનલીમીટેડ ડીસ્ક સ્પેસની સાથે અનલીમીટેડ bandwidth
  • 99.9% અપ ટાઇમની ગેરેંટી
  • ભારતની લોકલ ભાષામા support
  • અનલીમીટેડ business ઇ-મેઇલ એકાઉંટ
  • એક કલીક મા વર્ડપ્રેસ install કરવાનો option
  • અનલીમીટેડ MySQL ડેટાબેઝ
  • Award-Winning Customer સ્પોર્ટ
  • એક મહીના થી લઈને પાંચ વર્ષ માટે હોસ્ટીંગ પ્લાન available છે. ગુજરાતી blogtips તમને એક અથવા બે વર્ષ માટે હોસ્ટીંગ પ્લાન ખરીદવા માટે recommend કરે છે. જેમ વધારે સમય માટે પ્લાન લેસો એમ વધારે Discount મળશે.
  • એક મહીના માટે માત્ર 400 રૂપીયા થી plans start થાય છે અને નવા યુઝરને 25% જેટલું Discount આપવામા આવે છે.

હોસ્ટગેટર પરથી વર્ડપ્રેસ હોસ્ટિંગ ખરીદો – Buy WordPress Hosting from HostGator 

હોસ્ટગેટર વેબ હોસ્ટિંગ ત્રણ પ્લાન આપે છે. તમારી સીંગલ વેબસાઇટ માટે Hatching Plan / Baby Plan બેસ્ટ રહેશે.

WordPress Web Hosting Ahmedabad Guide in Gujarati

પ્લાન અને ટર્મ સીલેક્ટ કરીને Buy Now પર કલીક કરો.

HostGator India Hosting Review in Gujarati

તમારૂ ખરીદેલુ ડોમેઇન નેમ લખો અને SiteLock and CodeGuard ને અનચેક કરી Continue પર click કરો.

Expert’s Tip – એક વેબસાઇટ માટે ગુજરાતી blogtips તમને એક અથવા બે વર્ષ માટે Hatching હોસ્ટિંગ પ્લાન ખરીદવા માટે recommend કરે છે.

Get HostGator One Month Trial OFFER – કુપન કોડ મા લખો “1rupee” અને મેળવો 1 રુપીયા મા હોસ્ટિંગ એક મહિના માટે હેટ્ચીંગ પ્લાન પર.

HostGator One Month Trial Coupon

હોસ્ટીંગ પર મેળવો 33% જેટલું Discount – કુપન કોડ મા લખો  GATOR123  અને મેળવો 33% નુ ડીસ્કાઉંટ વધારે ટર્મ પર.

HostGator India Coupon

તમારૂ નવુ એકાઉંટ બનાવી પેમેંટ માટે આગડ વધો.

હોસ્ટગેટર પર વિવિધ Payment Options.

HostGator Payment Options

હવે તમારે વેબસાઇટને લાઇવ કરવા માટે GoDaddy નુ ડોમેઇન HostGator ના હોસ્ટિંગ સાથે Point-Out કરવુ પડશે.

પહેલા તો હોસ્ટગેટરના એકાઉંટ માં લોગ-ઇન કરો અને Manage Orders મા જઇ List/Search Orders પર કલીક કરો.

ત્યા તમે ખરીદેલુ Single Domain Linux Hosting (India) જોવા મળશે. તેના પર કલીક કરો.

Point-Out કરવા માટે તમારે નેમ-સર્વરની જરૂર પડશે. આ ડીટેઇલ્સ તમને Name Server Details પર કલીક કરવાથી મળશે.

HostGator cPanel Login

આ બન્ને નેમ-સર્વરને કોપી-Copy કરીલો.

હવે તમારા ગોડેડી GoDaddy એકાઉંટમા લોગ-ઇન કરો. ઉપરના ભાગ પર My Products પર કલીક કરો.

તમે ખરીદેલા ડોમેઇનની સામે Manage DNS પર કલીક કરો.

domain pointing godaddy

Nameservers પર જઈને Change પર કલીક કરો Nameservers Types મા Custom સીલેક્ટ કરો અને નીચે આવેલા Nameserver મા આગડ કોપી કરેલા હોસ્ટગેટરના નેમ-સર્વર Paste કરી Save પર કલીક કરો.

godaddy nameservers for external domain

હવે તમારે 24 થી 48 કલાક રાહ જોવી પડશે GoDaddy નુ ડોમેઇન HostGator ના હોસ્ટીંગ સાથે Point-Out થવા માટે.

point godaddy domain to another godaddy hosting account

જેવા નેમ-સર્વર Point-Out થશે એવીજ તમારી વેબસાઇટ ઈંટરનેટ પર લાઇવ થઈ જશે.

હવે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરવા માટે Continue with Step by Step વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ગાઈડ

જો હજુ તમને કોઈ પ્રશ્ન રહેતો હોય તો નીચે comments લખી શકો છો. મને તમારી મદદ કરવામાં ખુશી મલશે.

WordPress Website Banao Paisa Kamao ગાઈડ તમને ઉપયોગી થયો હોય તો આ ગુજરાતી માર્ગદર્શન ને

5-Star રેટીંગ આપો અને SHARE કરો.

Comment 1

  1. Nagesh 22/12/2016

Leave a Reply

વેબસાઇટ બનાવો અને પૈસા કમાવો

અમારી ઈ-મેઈલ લીસ્ટ મા જોડાવ અને મેળવો વેબસાઇટ બનાવવાથી ઘરે બેઠા પૈસા કમાવા માટેની માહિતી તમારા ઈ-મેઈલ પર