વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ગાઈડ શીખો ગુજરાતીમાં

નવા યુઝર પોતાની વેબસાઇટ વર્ડપ્રેસ પર એકદમ સરળતાથી બનાવી શકે છે. વર્ડપ્રેસ પર વેબસાઇટ બનાવવા માટે તમારે કોઇ Computer Programming Language ની જાણકારી હોવી જરૂરી નથી, બસ Step by Step ગાઇડને અનુસરીને તમે જાતેજ એકદમ પ્રોફેસ્નલ લેવેલની વેબસાઇટ કે બ્લોગ બનાવી શકો છો. વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ગાઈડ શીખો ગુજરાતીમાં આપણે વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવાની વિવિધ રીત photos અને step by step guide દ્વારા જોઇયે.

સારા હોસ્ટીંગ પ્રોવાઇડર જેવા કે હોસ્ટગેટર – HostGatorબ્લુહોસ્ટ – Bluehost અને ડ્રીમહોસ્ટ – DreamHost,  યુઝરને એકદમ સરળતાથી એક કલીક મા WordPress Install કરવાનો ઓપસન આપે છે. તો સર્વપ્રથમ આપણે એક કલીક મા વર્ડપ્રેસ ઇંસ્ટોલ કઈ રીતે થાય છે એ જોઇયે અને ત્યાર બાદ કોઇપણ હોસ્ટીંગ પ્રોવાઇડર  પર Manually WordPress Install કઈ રીતે થઈ શકે એ જોઇયે. શરૂઆત સરળ રીતથી કરીયે.

વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ગાઈડ શીખો ગુજરાતીમાં – WordPress Installation Tutorial in Gujarati

1. ડ્રીમહોસ્ટ પર એક કલીક મા વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવુ – Dreamhost WordPress Install guide in gujarati

ડ્રીમહોસ્ટ પર Shared Hosting Plan ખરીદતા સમયે જ એક કલીક મા WordPress Install કરવાનો ઓપસન આપે છે. જે વર્ડપ્રેસ ઇંસ્ટોલ ને લગતા તમામ settings કરી આપે છે. આજે જ ખરીદો Dreamhost Hosting Plan અને મેળવો 50$ Off on Shared હોસ્ટીંગ પ્લાન અને એક .COM ડોમેઇન ફ્રી

dreamhost wordpress install

જો તમે ખરીદતા સમયે WordPress Install ના કરયુ હોય તો Dreamhost Web Panel મા લોગ-ઇન કરો. GOODIES પર જઇ One-Click Installs પર કલીક કરો. ત્યા તમને વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવાનો ઓપસન મળી જાશે.

dreamhost one click install wordpress

2. બ્લુહોસ્ટ પર એક કલીક મા વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવુ – Bluehost WordPress Install guide in gujarati

બ્લુહોસ્ટ એ WordPress દ્વારા official recommend કરવામા આવતી હોસ્ટીંગ Brand છે જે તમને એકદમ સરળ રીતે વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવાનો ઓપસન આપે છે. અત્યારે જ ખરીદો બ્લુહોસ્ટ વર્ડપ્રેસ હોસ્ટીંગ અને મેળવો 30% Off on Standard હોસ્ટીંગ પ્લાન પર અને એક .COM ડોમેઇન ફ્રી – કુપન કોડ મા લખો “BHABCOMFR

installing wordpress on bluehost– બ્લુહોસ્ટ પર One Click WordPress install માટે Bluehost cPanel Account મા લોગ-ઇન કરો.

– Website સેક્સન મા જઇ Install WordPress પર કલીક કરો.

install wordpress on bluehost manually

– Install બટન પર કલીક કરો.

– તમારુ Domain Name સીલેકટ કરી Install Now પર કલીક કરો.

3. હોસ્ટગેટર પર એક કલીક મા વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવુ – HostGator WordPress Install guide in gujarati

હોસ્ટગેટર ના હોસ્ટીંગ સર્વર તમારી વર્ડપ્રેસ વેબસાઇટ ને Smoothly ચલાવવા માટે સક્ષમ છે. Average Traffic વેબસાઇટ માટે હોસ્ટગેટર ના સારા હોસ્ટીંગ પ્લાનસ available છે. જો તમે વ્યાજબી પૈસા ખરચીને reliable હોસ્ટીંગ પ્લાન ખરીદવા માગતા હોય તો હોસ્ટગેટર એક best ચોઇસ છે. મેળવો 33% ની છુટ હેટ્ચીંગ પ્લાન પર, કુપન કોડ મા લખો “GATOR123

– હોસ્ટગેટર cPanel મા લોગ-ઇન કરો. ( www.yoursite.com/cpanel દ્વારા જ્યા yoursite.com ને બદલે તમારી વેબસાઇટ લખો )

– નીચે scrool કરીને SOFTACULOUS APPS INSTALLER પર જઇ WordPress પર કલીક કરો.
hostgator wordpress install– જે તમને one click WordPress install કરવાનો ઓપસન આપસે. ત્યા તમે latest WordPress version અને એની માહીતી જોવા મળશે. Install Now પર કલીક કરી આગળ વધો.

how to install wordpress on hostgator manually

– ત્યાર બાદ તમને નીચે મુજબના ઓપસન સેટ કરવા પડશે

  • Choose Protocol – www અથવા without www ( જેમકે www.yoursite.com અથવા yoursite.com )
  • Choose Domain – જે ડોમેઇન પર તમે વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવા માગો છો તે.
  • Site Name – તમારી વેબસાઇટનુ નામ
  • Site Description – થોડા શબ્દો મા તમારી વેબસાઇટનુ વિવરણ
  • username & password – વર્ડપ્રેસ ડેસબોર્ડ માટે લોગ-ઇન કરવા માટે જરૂરી યુઝર અને પાસવર્ડ

hostgator wordpress quick install

4. કોઇપણ હોસ્ટીંગ પર વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવુ – How to Install WordPress Manually guide in gujarati

તમારા મનગમતા કોઇપણ હોસ્ટીંગ પ્રોવાઇડર પર manually WordPress install કરવા માટે મુખ્યતવે ત્રણ વસ્તુ જરૂરી છે.

  • MySQL Database – cPanel માથી વર્ડપ્રેસ માટે નવો ડેટાબેસ બનાવવો
  • WordPress Upload via FTP – FTP દ્વારા વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવા માટે જરુરી ફાઇલ અપલોડ કરવી
  • First-time WordPress Configuration – પેહલી વખત વર્ડપ્રેસને ડેટાબેસ સાથે link કરવો

તો ચાલો manually WordPress install કરવા માટે જરુરી નવો MySQL Database આપણે cPanel માથી બનાવીયે.

install wordpress database manually

તમારા હોસ્ટીંગ પ્રોવાઇડરની cPanel મા લોગ-ઇન કરો. ત્યારબાદ MySQL Database પર જઇ નવો ડેટાબેસ create કરો.

તમારે આ ચાર ઓપસન સેટ કરવાના રહેશે જે તમારે  વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવા માટે ઉપયોગી છે.

  • MySQL Database Name
  • Database Username
  • Database Password
  • MySQL Database Host

create Mysql database for wordpress

હવે તમારે વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવા માટે જરુરી ફાઇલ WordPress Official Website પરથી latest version Download કરવાનુ રહેશે.

અહીથી વર્ડપ્રેસ ડાઉનલોડ કરો – Download Latest WordPress from Official Website Here

ઉપરની link પરથી ZIP file ડાઉનલોડ કરી extract કરો. આ extract થયેલુ folder તમારે FTP દ્વારા અપલોડ કરવાનુ રહેશે.

FTP પર લોગ-ઇન કરવાની માહીતી તમારા હોસ્ટીંગ પ્રોવાઇડર પાસેથી મળી રહેશે.

હવે વર્ડપ્રેસ ઇંસ્ટોલ કરવા માટે – http://yoursite.com/wp-admin/install.php ( જ્યા yoursite.com ને બદલે તમારી વેબસાઇટ લખો )

manually setup wordpress for first time

તમે બનાવેલ MySQL Database ને WordPress સાથે link કરો.

Manually link Database to wordpress

ત્યારબાદ,

  • Sitename
  • Username
  • Password
  • e-mail address

wordpress first time setup

જેવા ઓપસન સેટ કર્યા બાદ Install Now પર કલીક કરો.

Congratulations તમે સફળતા પુર્વક Manually WordPress Install કરી લીધુ છે.

વેબસાઇટને લગતા તમામ સેટીંગ્સ WordPress Back-end એટલે કે yoursite.com/wp-admin ( જ્યા yoursite.com ને બદલે તમારી વેબસાઇટ લખો ) પર લોગ-ઇન કરીને કરી શકસો.

વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ગાઈડ શીખો ગુજરાતીમાં આપેલી માહીતી તમને પસંદ આવી હોય તો આ ગુજરાતી માર્ગદર્શન ને 5-Star રેટીંગ આપવા વિનંતી.

Leave a Reply

વેબસાઇટ બનાવો અને પૈસા કમાવો

અમારી ઈ-મેઈલ લીસ્ટ મા જોડાવ અને મેળવો વેબસાઇટ બનાવવાથી ઘરે બેઠા પૈસા કમાવા માટેની માહિતી તમારા ઈ-મેઈલ પર